૨ કાળવૃત્તાંત 28:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 હવે તેનાં બાકીનાં કૃત્યો અને તેનાં બધાં આચરણોની વિગતો યહૂદિયા અને ઇઝરાયલના રાજાઓનાં પુસ્તકમાં લખેલી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તેના બાકીનાં કૃત્યો તથા તેના સર્વ આચરણ, પહેલેથી તે છેલ્લે સુધી, યહૂદિયા તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 આહાઝના અમલ દરમ્યાન તેનાં પહેલેથી છેલ્લે સુધીનાં બધાં કામો યહૂદિયા અને ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. Viz kapitolaપવિત્ર બાઈબલ26 તેના રાજ્યના બીજા બનાવો અને તેના જીવનની વિગતો યહૂદા અને ઇસ્રાએલના રાજાઓનાં વૃત્તાંતમાં નોંધેલી છે. Viz kapitola |