Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 27:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 યોથામ પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો. તેનો પુત્ર આહાઝ તેને સ્થાને રાજા બન્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 યોથામ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેઓએ તેને દાઉદનગરમાં દાટ્યો. તેના પુત્ર આહાઝે તેને સ્થાને રાજ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 યોથામ મૃત્યુ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ રાજા બન્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

9 ત્યારપછી તે પિતૃલોકને પામ્યો અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ ગાદીએ આવ્યો.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 27:9

Následuj nás:

Reklamy


Reklamy