૨ કાળવૃત્તાંત 27:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તે જ્યારે રાજ કરવા લાગ્યો, ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં સોળ વર્ષ સુધી રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 યોથામ પચ્ચીસ વર્ષનો થયો ત્યારે તે રાજા બન્યો. અને તેણે યરુશાલેમમાં રહી સોળ વર્ષ રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ8 તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 16 વર્ષ શાસન કર્યુ. Viz kapitola |