૨ કાળવૃત્તાંત 27:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 આ ઉપરાંત તેણે યહૂદિયાના પહાડી પ્રદેશમાં નગરો બાંધ્યાં અને જંગલોમાં કિલ્લાઓ તથા બુરજો બાંધ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તે ઉપરાંત તેણે યહૂદિયાના પહાડી પ્રદેશમાં નગરો બાંધ્યાં, ને વનોમાં તેણે કિલ્લા તથા બુરજો બાંધ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 વળી, તેણે યહૂદિયાના પહાડી પ્રદેશમાંનાં નગરો બાંધ્યાં અને વનમાં કિલ્લા અને બુરજ બંધાવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ4 તેણે યહૂદાના પહાડી પ્રદેશમાં નગરો બંધાવ્યાં અને જંગલોમાં કિલ્લાઓ અને બુરજો ચણાવ્યાઁ. Viz kapitola |