૨ કાળવૃત્તાંત 26:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 અઝાર્યા યાજક તથા તેની સાથે ઈશ્વરના એંશી મુખ્ય યાજકો તેની પાછળ અંદર ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અઝાર્યા યાજક તથા તેની સાથે યહોવાના એંશી શૂરવીર યાજકો તેની પાછળ અંદર ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 એંસી બળવાન અને હિંમતવાન યજ્ઞકારોને સાથે લઈને અઝાર્યા યજ્ઞકાર રાજાની પાછળ પાછળ ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ17 યાજક અઝાર્યાએ યહોવાના 80 બહાદુર યાજકો સાથે રાજા ઉઝિઝયાની પાછળ પાછળ જઇ તેને રોકીને કહ્યું, Viz kapitola |