૨ કાળવૃત્તાંત 26:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 ઉઝિયાએ આખા સૈન્યને માટે ઢાલો, ભાલાઓ, ટોપ, બખતરો, ધનુષ્યો તથા ગોફણોના ગોળા તૈયાર કરાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 ઉઝિયાએ તેઓને માટે, એટલે આખા સૈન્યને માટે, ઢાલો, ભાલાઓ, ટોપ, બખતરો, ધનુષ્યો તથા ગોફણના ગોળા તૈયાર કરાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 ઉઝિયા સૈન્યને ઢાલો, ભાલા, ટોપ, બખ્તર, તીર અને ધનુષ્ય અને ગોફણના ગોળા પૂરા પાડતો. Viz kapitolaપવિત્ર બાઈબલ14 ઉઝિઝયાએ આખા સૈન્ય ને ઢાલો, ભાલાઓ, ટોપાઓ, બખ્તરો, ધનુષ્ય અને ગોફણો માટે પથ્થરો આપ્યાં હતા. Viz kapitola |