૨ કાળવૃત્તાંત 26:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પૂર્વજોનાં કુટુંબોના સરદારોની, એટલે મુખ્ય લડવૈયા પુરુષોની કુલ સંખ્યા બે હજાર છસોની હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પતૃઓના કુટુંબોના સરદારોની, એટલે પરાક્રમી શુરવીરોની, કુલ સંખ્યા બે હજાર છસોની હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 સૈન્યમાં ગોત્રવાર ઉપરી તરીકે બે હજાર છસો અધિકારીઓ હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ12 સેનાનાયકોની કુલ સંખ્યા 2,600 હતી. Viz kapitola |