૨ કાળવૃત્તાંત 25:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેણે એકસો તાલંત ચાંદી ત્રણ હજાર ચારસો કિલો ચાંદી આપવાનું કહીને ઇઝરાયલમાંથી એક લાખ લડવૈયાઓને નીમ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 વળી તેણે એકસો તાલંત રૂપું આપવાનું કહીને ઇઝરાયલમાંથી એક લાખ પરાક્રમી શૂરવીરોને રાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 વળી, તેણે ઇઝરાયલ પાસેથી ત્રણ હજાર ચારસો કિલો ચાંદી આપી એક લાખ સૈનિકો ભાડે રાખ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ6 એ પછી તેણે ઇસ્રાએલમાંથી 1,00,000 શૂરવીરોને 3,400 કિલો ચાંદી આપવાની કહીને ભાડે રાખ્યા. Viz kapitola |