Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 25:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જયારે રાજ તેના હાથમાં સ્થિર થયું, ત્યારે તેના જે ચાકરોએ તેના પિતાને મારી નાખ્યો હતો તેઓને તેણે મારી નાખ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 જ્યારે રાજ્ય તેના હાથમાં સ્થિર થયું, ત્યારે તેના જે ચાકરોએ તેના પિતાને મારી નાખ્યો હતો તેઓને તેણે મારી નાખ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 તેની રાજ -સત્તા પર પકડ બેઠી કે તેણે તેના પિતાનું ખૂન કરનાર અધિકારીઓને મારી નાખ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

3 રાજા તરીકે તે સ્થિર થયો ત્યારે તેણે પોતાના પિતાના ખૂનીઓને મારી નાખ્યા.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 25:3

Následuj nás:

Reklamy


Reklamy