૨ કાળવૃત્તાંત 25:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેઓ તેનો મૃતદેહ ઘોડા ઉપર યરુશાલેમ લઈ આવ્યા અને ત્યાં યહૂદાના નગરમાં તેના પિતૃઓ સાથે તેને દફનાવવામાં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 તેઓ તેને ઘોડા પર નાખીને લાવ્યા, ને યહૂદિયાના નગરમાં તેના પિતૃઓની સાથે તેઓએ તેને દાટ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 તેનો મૃતદેહ ઘોડા ઉપર યરુશાલેમ લઈ જવાયો અને ત્યાં તેને તેના પૂર્વજો સાથે દાવિદનગરમાં રાજવી કબરમાં દફનાવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ28 ત્યારબાદ તેનો મૃતદેહ ઘોડા ઉપર યરૂશાલેમ લાવવામાં આવ્યો અને ત્યાં દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો. Viz kapitola |