૨ કાળવૃત્તાંત 25:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 અમાસ્યાનાં બાકીનાં કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદિયાના તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલાં નથી શું? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અમાસ્યાના બાકીનાં કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી, યહૂદિયાના તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 અમાસ્યાએ તેના અમલની શરૂઆતથી તેના અંત સુધી કરેલાં બધાં કાર્યો યહૂદિયા અને ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. Viz kapitolaપવિત્ર બાઈબલ26 અમાસ્યાનાં બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદાના તથા ઇસ્રાએલના રાજાઓના પુસ્તકમાં નોંધેલા છે. Viz kapitola |