૨ કાળવૃત્તાંત 25:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 ઇઝરાયલના રાજા યહોઆહાઝના પુત્ર યોઆશના મૃત્યુ પછી યહૂદિયાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા પંદર વર્ષ જીવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 ઇઝરાયલના રાજા યહોઆહાઝના પુત્ર યોઆશના મરણ પછી યહૂદિયાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા પંદર વર્ષ સુધી જીવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 યહૂદિયાનો રાજા અમાસ્યા ઇઝરાયલના રાજા યોઆશ કરતાં પંદર વર્ષ વધુ જીવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ25 ઇસ્રાએલના રાજા યહોઆહાઝના પુત્ર યહોઆશના મૃત્યુ પછી યહૂદાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા 15 વર્ષ જીવ્યો. Viz kapitola |