૨ કાળવૃત્તાંત 25:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તેણે ઈશ્વરના સભાસ્થાનમાંથી બધું સોનુંચાંદી તથા જે સર્વ પાત્રો તેને મળ્યા હતાં તે, રાજાના મહેલમાંથી કિંમતી વસ્તુઓ લઈ લીધી તે તથા ઓબેદ-અદોમના કુટુંબને તથા થોડા કેદીઓને લઈને સમરુન પાછો ફર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 વળી ઈશ્વરના મંદિરમાં જે બધું સોનુંરૂપું તથા જે સર્વ પાત્રો મળી આવ્યાં તે, તથા રાજાના મહેલની દોલત, મળી ઓબેદ-અદોમનાં કુટુંબને તથા બીજા કેદીઓને લઈને તે સમરુનમાં પાછો ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 વળી, પ્રભુના મંદિરમાંનું સઘળું સોનુંચાંદી, ઓબેદ- અદોમના વંશજોના સંરક્ષણ હેઠળ રહેતી મંદિરની સાધનસામગ્રી અને રાજમહેલના ભંડારોની સંપત્તિ એ બધું લૂંટી લઈ પાછો સમરૂન જતો રહ્યો. તે પોતાની સાથે કેટલાકને બાનમાં પણ પકડી ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ24 વળી દેવના મંદિરમાંથી જે બધું સોનું-ચાંદી તથા જે સર્વ પાત્રો તેને મળ્યા હતાં, તે લઇને તે સમરૂન પાછો ફર્યો. આ બધી વસ્તુઓ ઓબેદ-એદોમના તાબામાં હતી-તે રાજાના મહેલમાંથી પણ સંપત્તિ લઇ આવ્યો હતો અને થોડા કેદીઓને પણ સમરૂન પાછા લાવ્યો હતો. Viz kapitola |