૨ કાળવૃત્તાંત 25:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 માટે ઇઝરાયલના રાજા યોઆશે ચઢાઈ કરી; અને તે તથા યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયાના બેથ-શેમેશમાં એકબીજાની સામે જંગે ચઢ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 માટે ઇઝરાયલના રાજા યોઆશે ચઢાઈ કરી. અને તે તથા યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયાના બેથ-શેમેશમાં એકબીજાની સામસામે મળ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 તેથી ઇઝરાયલનો રાજા યોઆશ યહૂદિયાના રાજા અમાસ્યા સામે યુદ્ધ કરવા ગયો. તેઓ યહૂદિયાના બેથશેમેશમાં સામસામા આવી ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ21 માટે ઇસ્રાએલના રાજા યોઆશે ચઢાઇ કરી; અને તે તથા યહૂદાનો રાજા અમાસ્યા યહૂદાના બેથશેમેશમાં એકબીજાને સામસામે મળ્યા. Viz kapitola |