૨ કાળવૃત્તાંત 25:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 યહૂદિયાના સૈન્યએ બીજા દસ હજારને જીવતા પકડીને તેઓને ખડકની ટોચ પરથી નીચે ફેંકી દીધાં. તેથી તેઓ બધાના ટુકડે ટુકડાં થઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 વળી યહૂદિયાના માણસોએ બીજા દશ હજારને પકડીને તેઓને ખડકની ટોચ ઉપર લઈ જઈને ત્યાંથી તેમને નીચે ફેંકી દીધા, ને તેઓ સર્વના ટુકડે ટુકડા થઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 અને બીજા દશ હજાર સૈનિકોને કેદ પકડયા. તેમણે કેદી સૈનિકોને સેલા નગર પાસેની કરાડની ટોચે લઈ જઈને ત્યાંથી તેમને નીચે ફેંક્યા, જેથી તેઓ નીચાણમાંના ખડકો પર પટકાઈને મરી ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ12 યહૂદાના માણસોએ બીજા 10,000ને જીવતા કેદ પકડ્યા અને તેમને ખડકની ટોચે લાવી ત્યાંથી હડસેલી મૂક્યા. આથી તેમના બધાના ટુકડે ટુકડા થઇ ગયા. નીચેની ખડકો ઉપર પછડાઇને તેઓ મૃત્યુ પામ્યા. Viz kapitola |