૨ કાળવૃત્તાંત 24:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી ઈશ્વરના સેવક મૂસાએ અરણ્યમાં ઇઝરાયલ પર જે ફાળો નાખ્યો હતો તે ઈશ્વરને માટે ભરી જવાને તેઓએ આખા યહૂદિયામાં તથા યરુશાલેમમાં જાહેરાત કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ઈશ્વરના સેવક મૂસાએ અરણ્યમાં ઇઝરાયલ પર જે કર નાખ્યો હતો તે યહોવાને માટે ભરી જવાને તેઓએ આખા યહૂદિયામાં તથા યરુશાલેમમાં જાહેરાત કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તેણે આખા યહૂદિયા અને યરુશાલેમમાં સંદેશો મોકલીને જાહેરાત કરાવી કે પ્રભુના સેવક મોશેએ વેરાનપ્રદેશમાં ઇઝરાયલીઓ પાસેથી સૌ પ્રથમ જે કર ઠરાવેલ તે કર પ્રત્યેક જણ પ્રભુ પાસે લાવે. Viz kapitolaપવિત્ર બાઈબલ9 અને આખા યહૂદામાં અને યરૂશાલેમમાં લેવીઓએ એવો ઢંઢેરો પિટાવ્યો કે, યહોવાના સેવક મૂસાએ રણમાં ઇસ્રાએલીઓ પર જે કર નાખ્યો હતો તે લોકોએ લાવવો જોઇએ. Viz kapitola |