૨ કાળવૃત્તાંત 24:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેથી રાજાએ આજ્ઞા કરી તે પ્રમાણે તેઓએ એક પેટી બનાવીને તેને ઈશ્વરના ઘરના પ્રવેશદ્વારે મુકાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પછી રાજાએ આજ્ઞા કરી તે પ્રમાણે તેઓએ એક પેઢી બનાવીને તેને યહોવાના મંદિરના દરવાજા આગળ બહાર મૂકી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પછી રાજાએ દાન ઉઘરાવવા માટે એક પેટી બનાવડાવીને તેને મંદિરના દરવાજે મુકાવી. Viz kapitolaપવિત્ર બાઈબલ8 રાજાએ એક પેટી બનાવડાવીને યહોવાના મંદિરના દરવાજા બહાર મૂકાવી. Viz kapitola |