Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 24:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 હવે યહોયાદાના મૃત્યુ પછી યહૂદિયાના સરદારોએ આવીને રાજાને વિનંતી કરી. પછી રાજાએ તેઓનું સાંભળ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 યહોયાદાના મરણ પછી યહૂદિયાના સરદારોએ આવીને રાજાને વિનંતી કરી, ત્યારે રાજાએ તેઓનું સાંભળ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 પણ યહોયાદાના મરણ પછી યહૂદિયાના આગેવાનો પોતાની વાત યોઆશ રાજાને સમજાવવામાં સફળ થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

17 યહોયાદાના મૃત્યુ પછી યહૂદાના આગેવાનો રાજાને સલામ ભરવા આવવા લાગ્યા અને રાજા હવે તેમની સલાહ લેતો થયો, તેઓએ તેને ખોટી સલાહ આપી.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 24:17

Následuj nás:

Reklamy


Reklamy