૨ કાળવૃત્તાંત 24:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 સર્વ આગેવાનો તથા સર્વ લોકો ઉત્સાહપૂર્વક તે કરના પૈસા ત્યાં લાવવા લાગ્યા અને પેટીમાં નાખવા લાગ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ત્યારે સર્વ સરદારો તથા સર્વ લોકો હર્ષથી તે કરના પૈસા ત્યાં લાવવા લાગ્યા, ને પેટીમાં નાખતા ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 સર્વ સૂબાઓને અને સર્વ લોકોને એ વાત ગમી ગઈ, અને તેઓ પોતાનો કર લાવીને પેટી ભરી દેતા. Viz kapitolaપવિત્ર બાઈબલ10 બધા આગેવાનો અને બધા લોકો ઉત્સાહપૂર્વક પૈસા લઇ આવીને એ પેટીમાં નાખવા લાગ્યાં. Viz kapitola |