Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 23:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 યાજક યહોયાદાએ ઈશ્વરના ઘરમાં દાઉદ રાજાની જે નાનીમોટી ઢાલો અને ભાલા હતા તે શતાધિપતિ અધિકારીઓને આપ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 દાઉદ રાજાના ભાલા તથા નાનીમોટી ઢાલો જે ઈશ્વરના મંદિરમાં હતાં તે યહોયાદા યાજકે શતાધિપતિઓને આપ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 દાવિદ રાજાના ભાલા અને ઢાલો જે મંદિરમાં મૂક્યાં હતાં તે યહોયાદાએ અધિકારીઓને આપ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

9 પછી યાજક યહોયાદાએ રથાધિપતિઓને રાજા દાઉદે યહોવાના મંદિરમાં આપેલાં ભાલા અને નાની-મોટી ઢાલો વહેંચી આપ્યાં;

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 23:9

Následuj nás:

Reklamy


Reklamy