Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 23:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 અને બીજા એક તૃતીયાંશ ભાગે રાજાના મહેલ આગળ ખડા રહેવું; બાકીના ત્રીજા ભાગે ઘોડાના દરવાજા આગળ ઊભા રહેવું. બધા લોકોએ ઈશ્વરના સભાસ્થાનના આંગણામાં રહેવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને ત્રીજા ભાગે રાજાના મહેલ આગળ રહેવું; અને ત્રીજા ભાગે ઘોડાના દરવાજા આગળ રહેવું; અને બાકીના સર્વ લોકે યહોવાના મંદિરના ચોકમાં હાજર રહેવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 બીજી ટુકડી રાજમહેલનું રક્ષણ કરશે, જ્યારે ત્રીજી ટુકડી ‘પાયાના દરવાજે’ રહેશે. સર્વ લોકો પ્રભુના મંદિરના ચોકમાં એકત્ર થશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

5 અને ત્રીજી ટૂકડીએ પાયાના દરવાજાની ચોકી કરવી અને બધા લોકોએ યહોવાના મંદિરના પ્રાંગણમાં રહેવું.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 23:5

Následuj nás:

Reklamy


Reklamy