Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 23:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પછી યાજક યહોયાદાએ સૈન્યના ઉપરી સેનાધિપતિઓને બોલાવીને કહ્યું, “તેને સૈનિકોની હરોળની વચમાં થઈને બહાર લાવો; જે કોઈ તેની પાછળ જાય તેને મારી નાખો.” યાજકે ચેતવણી આપતા કહ્યું, “ઈશ્વરના ઘરમાં તેને મારી નાખવી નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 યહોયાદા યાજકે સૈન્યના ઉપરી શતાધિપતિઓને બહાર બોલાવીને તેઓને કહ્યું, “તેને સૈનિકોની હારોની વચમાં થઈને બહાર કાઢો; અને જે કોઈ તેની પાછળ જાય, તેને તરવારથી મારી નાખો.” યાજકે તેઓને કહ્યું હતું, “યહોવાના મંદિરમાં તેને મારી નાખવી નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 યજ્ઞકાર યહોયાદા અથાલ્યાને મંદિરના વિસ્તારમાં મારી નાખવા માગતો નહોતો. તેથી તેણે સૈન્યના શતાધિપતિઓને બોલાવીને તેમને કહ્યું, “તેને રક્ષકોની હરોળમાં થઈને બહાર લઈ જાઓ અને કોઈ તેને સાથ આપે તો તેને મારી નાખવો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

14 યાજક યહોયાદાએ સેનાનાયકોને હુકમ કર્યો, “એને મંદિરની બહાર લશ્કરની વચ્ચે લઇ જાઓ અને જે કોઇ એની સાથે આવે તેની હત્યા કરો.” પછી યાજકે ચેતવણી આપતાં કહ્યું, “યહોવાના મંદિરમાં એનો વધ કરવાનો નથી.”

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 23:14

Následuj nás:

Reklamy


Reklamy