૨ કાળવૃત્તાંત 23:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 જયારે અથાલ્યાએ લોકોની ભાગદોડનો અવાજ અને રાજાની સ્તુતિનો અવાજ સાંભળ્યો ત્યારે તે યહોવાહના ઘરમાં આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 જ્યારે અથાલ્યાએ દોડતા તથા રાજાની સ્તુતિ કરતા લોકોનો ઘોંઘાટ સાંભળ્યો ત્યારે તે યહોવાના મંદિરમાં લોકોની પાસે આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 રાજાના જયજયકારનો લોકોનો પોકાર સાંભળીને પ્રભુના મંદિરમાં જ્યાં લોકો એકત્ર થયા હતા ત્યાં અથાલ્યા દોડી ગઈ. Viz kapitolaપવિત્ર બાઈબલ12 જ્યારે અથાલ્યા રાણીએ, લોકોની ભાગદોડનો અવાજ અને રાજાની સ્તુતિના પોકારો સાંભળ્યા ત્યારે શું બની રહ્યું છે તે જોવા માટે તે મંદિરમાં દોડી આવી. Viz kapitola |