૨ કાળવૃત્તાંત 22:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અહાઝયાહ રાજા થયો ત્યારે તે બેતાળીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજય કર્યુ. તેની માતાનું નામ અથાલ્યા હતું. તે ઓમ્રીની દીકરી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અહાઝ્યા રાજા થયો ત્યારે તે બેતાળીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં એક વર્ષ સુધી રાજ કર્યું, તેની માનું નામ અથાલ્યા હતું. તે ઓમ્રીની પુત્રી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2-3 અહાઝયા બાવીસ વર્ષની વયે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. અહાઝયાએ પણ આહાબ રાજાના કુટુંબનું અનુકરણ કર્યું; કારણ, તેની માતા અથાલ્યા આહાબ રાજાની પુત્રી અને ઇઝરાયલના રાજા ઓમ્રીની પૌત્રી હતી અને તે અહાઝયાને દુષ્ટ સલાહ આપતી. Viz kapitolaપવિત્ર બાઈબલ2 તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 42 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં એક વર્ષ રાજ્ય કર્યુ. તેણે એ જ કામ કર્યા જે આહાબના કુટુંબીઓએ કર્યા હતા. Viz kapitola |