૨ કાળવૃત્તાંત 21:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યહોરામના દિવસોમાં, અદોમે યહૂદિયાની વિરુદ્ધ બળવો કરીને પોતાના પર રાજ કરવા માટે એક બીજો રાજા નિયુક્ત કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેની કારકિર્દીમાં અદોમે યહૂદિયાની સામે બળવો કરીને પોતાના ઉપર એક જૂદો રાજા ઠરાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 યહોરામના અમલ દરમ્યાન અદોમે યહૂદિયા સામે બળવો પોકારીને પોતાનો આગવો રાજા ઠરાવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ8 એના અમલ દરમ્યાન અદોમના લોકોએ બળવો પોકાર્યો અને પોતાને યહૂદાથી સ્વતંત્ર જાહેર કર્યા પછીથી તેઓએ પોતાની પસંદગીથી પોતાના રાજા ચુટયાં. Viz kapitola |