૨ કાળવૃત્તાંત 21:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જયારે યહોરામ રાજ કરવા લાગ્યો, ત્યારે તે બત્રીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ સુધી રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 યહોરામ રાજ કરવા લાગ્યો, ત્યારે તે બત્રીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં આઠ વર્ષ સુધી રાજ કર્યુ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 યહોરામ બત્રીસ વર્ષની ઉંમરે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ5 બત્રીસ વર્ષની ઉંમરે તે રાજગાદીએ આવ્યો, અને યરૂશાલેમમાં તેણે આઠ વર્ષ રાજ કર્યુ. Viz kapitola |