Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 21:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેઓએ યહૂદિયા દેશ પર આક્રમણ કર્યું અને દેશમાં ઘૂસી આવ્યા. તેઓ રાજાના મહેલમાં જે સર્વ સંપત્તિ હતી તેને લૂંટી લીધી. અને તેના દીકરાઓનું તથા તેની પત્નીઓનું હરણ કર્યું. તેના દીકરાઓમાં સૌથી નાના દીકરા યહોઆહાઝ સિવાય તેને એકે દીકરો રહ્યો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેઓ યહૂદિયા પર ચઢી આવીને તેની અંદર ઘૂસી ગયા. અને રાજાનાં મહેલમાં જે સર્વ સંપત્તિ તેઓને મળી તેનું. તેના દીકરાઓનું તથા તેની પત્નીઓનું પણ તેઓ હરણ કરી ગયાં; તેથી તેના દીકરાઓમાં સૌથી નાના યહોઆહાઝ સિવાય તેને એક દીકરો રહ્યો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 તેમણે યહૂદિયા પર હુમલો કર્યો, રાજમહેલ લૂંટયો અને રાજાની બધી પત્નીઓને અને સૌથી નાના પુત્ર અહાઝયા સિવાયના બધા પુત્રોને કેદ કરી લઈ ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

17 તેમણે યહૂદા પર હુમલો કર્યો અને દેશ પર આક્રમણ કર્યું અને રાજાના મહેલમાં જે કાઇં હાથ આવ્યું, તે બધું તેઓ લૂંટી ગયા, રાજાનાં પુત્રો અને પત્નીઓને પણ લઇ ગયા; એક માત્ર સૌથી નાનો પુત્ર યહોઆહાઝ બચી ગયો.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 21:17

Následuj nás:

Reklamy


Reklamy