૨ કાળવૃત્તાંત 21:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 ઈશ્વરે પલિસ્તીઓ તથા કૂશીઓની પડોશમાં રહેતા આરબોને યહોરામની વિરુદ્ધ ઉશ્કેર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 યહોવાએ પલિસ્તીઓને અને કૂશીઓની પડોશમાં વસનાર આરબોને યહોરામની વિરુદ્ધ ઉશ્કેર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 સમુદ્રકિનારે વસેલા કેટલાક કૂશીઓની નજીક કેટલાક પલિસ્તીઓ અને આરબો પણ રહેતા હતા. પ્રભુએ તેમને યહોરામ વિરુદ્ધ લડવા જવા ઉશ્કેર્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ16 પછી યહોવાએ કૂશીઓ વચ્ચે વસતા પલિસ્તીઓ અને આરબોને યહોરામ પર ચઢાઇ કરવા ઉશ્કેર્યા. Viz kapitola |