૨ કાળવૃત્તાંત 21:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને દાઉદનગરમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો; તેની જગ્યાએ તેનો પુત્ર યહોરામ ગાદી પર બિરાજમાન થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો. તેને દાઉદનગરમા પોતાના પિતૃઓની સાથે દાટવામાં આવ્યો. તેની જગાએ તેના પુત્ર યહોરામે રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યહોશાફાટ રાજા મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર યહોરામ રાજા બન્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ1 યહોશાફાટ પિતૃલોકને પામ્યો અને તેને દાઉદના નગરમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો. તેનો પુત્ર યહોરામ તેની જગ્યાએ યહૂદાનો રાજા બન્યો. Viz kapitola |