૨ કાળવૃત્તાંત 20:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યહૂદિયાવાસીઓ ઈશ્વરની મદદ માગવા ભેગા થયા. તેનાં સર્વ નગરોમાંથી તેઓ ઈશ્વરની પ્રાર્થના કરવા આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહૂદિયાના લોકો યહોવાની સહાય માગવા માટે એકત્ર થયા.એટલે યહૂદિયાના સર્વ નગરોમાંથી તેઓ યહોવાની શોધ કરવા માટે આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 યહૂદિયાનાં સર્વ નગરોમાંથી લોકો પ્રભુની મદદ મેળવવા યરુશાલેમમાં આવી પહોંચ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ4 બધા યહૂદાવાસીઓ યહોવાની મદદ માંગવા ભેગા થયા. Viz kapitola |