૨ કાળવૃત્તાંત 20:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 ઈશ્વરે ઇઝરાયલના શત્રુઓ સામે જે કર્યુ તે જયારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ ઈશ્વરથી ભયભીત થઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 જ્યારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું કે યહોવા ઇઝરાયલના શત્રુ સામે લડ્યા, ત્યારે તેઓ ઈશ્વરથી ડરવા લાગ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 પ્રભુએ ઇઝરાયલના શત્રુઓનો કેવો પરાજય કર્યો હતો એ સાંભળીને બધી પ્રજાઓમાં ભય વ્યાપી ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ29 અગાઉ બન્યુ હતું તે જ રીતે આજુબાજુના રાજ્યોએ સાંભળ્યું કે યહોવાએ પોતે જ ઇસ્રાએલના દુશ્મનો સાથે યુદ્ધ કર્યુ હતું, ત્યારે તેઓ દેવથી ભયભીત થઇ ગયા. Viz kapitola |