૨ કાળવૃત્તાંત 20:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેઓ સિતાર, વીણા તથા રણશિંગડાં વગાડતા વગાડતા યરુશાલેમમાં ઈશ્વરના ઘરમાં આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 તેઓ સિતાર, વીણા, તથા રણશિંગડા વગાડતા યરુશાલેમમાં યહોવાના મંદિરમાં આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 તેઓ સિતાર, વીણા અને રણશિંગડાંના વાદન સાથે યરુશાલેમ આવ્યા અને પ્રભુના મંદિરે ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ28 તેઓ સિતાર વીણા અને રણશિંગડાંના સરોદો સાથે યરૂશાલેમમાં પ્રવેશ કરીને યહોવાના મંદિરમાં દાખલ થયા. Viz kapitola |