૨ કાળવૃત્તાંત 20:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં ભેગા થયા અને ત્યાં તેમણે ઈશ્વરની સ્તુતિ કરી તેથી તે જગ્યાનું નામ બરાખા આશીર્વાદની ખીણ પાડવામાં આવ્યું અને આજે પણ તે એ જ નામે ઓળખાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં એકત્ર થયાં; ત્યાં તેઓએ યહોવાની સ્તુતિ કરી; તેથી તે જગાનું નામ આજ દિન સુધી બરાખા (આશીર્વાદ) ની ખીણ એવું પડ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં એકઠા થયા અને પ્રભુના એ કાર્ય માટે તેમની સ્તુતિ કરી. એટલા માટે એ ખીણ આજ દિન સુધી ‘બરાખા’ (અર્થાત્ આશીર્વાદ)ની ખીણ કહેવાય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ26 ચોથે દિવસે તેઓ બરાખાહની ખીણમાં ભેગા થયા, અને ત્યાં તેમણે યહોવાની સ્તુતિ કરી તેથી તે જગ્યાનું નામ “બરાખાહ પાડવામાં” આવ્યું અને આજે પણ એ ખીણ એ જ નામે ઓળખાય છે. Viz kapitola |