Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 20:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કેટલાકે યહોશાફાટને ખબર આપી, “એક મોટું લશ્કર મૃતસમુદ્રને સામે કિનારે આવેલા અરામથી તારી વિરુદ્ધ આવી રહ્યું છે,” તે લોકો હાસસોન-તામાર એટલે કે એન-ગેદીમાં છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કોઈએ આવીને યહોશાફાટને ખબર આપી, “સમુદ્રને પેલે પારથી એટલે અરામમાંથી તમારી વિરુદ્ધ એજ મોટી ફોજ આવે છે; તેઓ હાસસોન-તામાર એટલે એન-ગેદી માં છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 કેટલાક સંદેશકોએ યહોશાફાટ રાજા પાસે આવીને તેને કહ્યું, “મૃત સમુદ્રને પેલી પાર અદોમમાંથી મોટું સૈન્ય તમારા પર ત્રાટકવા આવી રહ્યું છે. તેમણે હાસ્સોન તામાર એટલે એનગેદી કબજે કરી લીધું છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

2 યહોશાફાટને ખબર મોકલાવી કે, “તમારી તરફ એક લશ્કર મૃતસમુદ્રને સામે કિનારે આવેલા અદોમથી આગળ વધી રહ્યું છે,” અને તે લોકો હાસસોન તામાર એટલે કે એનગેદી સુધી આવી પહોંચ્યા છે.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 20:2

Následuj nás:

Reklamy


Reklamy