૨ કાળવૃત્તાંત 20:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 રાજા યહોશાફાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને યહૂદિયા તથા યરુશાલેમના સર્વ લોકોએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 એ સાંભળીને યહોશાફાટે ભૂમી સુધી મુખ નમાવીને નમન કર્યું. અને સર્વ યહૂદિયા તથા યરુશાલેમના રહેવાસીઓએ યહોવાનું ભજન કરીને તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 ત્યારે યહોશાફાટ રાજાએ ભૂમિ પર શિર ટેકવીને નમન કર્યું અને યહૂદિયા અને યરુશાલેમના સર્વ લોકોએ પણ એ રીતે નમન કરી પ્રભુની આરાધના કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ18 ત્યારબાદ રાજા યહોશાફાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને યહૂદા તથા યરૂશાલેમના સર્વ લોકોએ પણ દંડવત પ્રણામ કરીને યહોવાનું ભજન કર્યુ. Viz kapitola |