Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 20:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 આવતી કાલે તમે તેઓની સામે લડવા નીકળી પડો. જુઓ, તેઓ સીસના ઢોળાવ પર થઈને આવે છે, યરુએલના અરણ્યની સામે ખીણના છેડે તેઓ તમને સામે મળશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 કાલે તમે તેઓની સામે નીકળી પડો.તેઓ સીસને ઘાટે થઈને ચઢી આવે છે. તેઓ તમને યરુશાલેમનાં અરણ્યની ખીણને છેડે સામા મળશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 આવતી કાલે તેઓ સીસના ઘાટ પાસે આવે એટલે તેમના પર હુમલો કરો. યરુએલ નજીકના વેરાન પ્રદેશમાં જતી ખીણના છેડે તમને તેમનો ભેટો થશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

16 આવતીકાલે તમે જાઓ, અને તેમના પર હુમલો કરો. તેઓ “સીસના ઢોળાવ” થઇને આવે છે, યરૂએલના રણની સામે ખીણને છેડે તમારો તેમની સાથે ભેટો થશે.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 20:16

Následuj nás:

Reklamy


Reklamy