૨ કાળવૃત્તાંત 20:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પછી તે સભાની વચ્ચે યાહઝીએલ, જે લેવી આસાફના પુત્ર, માત્તાન્યાના પુત્ર, યેઈએલના પુત્ર, બનાયાના પુત્ર, ઝખાર્યાનાં પુત્ર હતો તેના ઉપર ઈશ્વરનો આત્મા આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 ત્યારે આસાફના કુટુંબનો લેવી યાહઝીએલ કે, જે માત્તાન્યાના પુત્ર યેઈએલના પુત્ર બનાયાના પુત્ર ઝખાર્યાનો પુત્ર હતો; તેના ઉપર સભાની મધ્યે યહોવાનો આત્મા આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 એ સમુદાયમાં એક લેવી પર પ્રભુનો આત્મા આવ્યો. એ તો ઝખાર્યાનો પુત્ર યહઝિયેલ હતો. તે આસાફના ગોત્રનો હતો અને તેના પૂર્વજોમાં તેના દાદા બનાયા, બનાયાનો પિતા યેઈલ અને યેઈલનો પિતા માનાન્યા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ14 પછી એ સભાની વચ્ચે યહોવાનો આત્મા યાહઝીએલ ઉપર આવ્યો, યાહઝીએલ લેવી આસાફના વંશજ માત્તાન્યાના પુત્ર, યેઇએલના પુત્ર બનાયાના પુત્ર, ઝર્ખાયાનો પુત્ર હતો. Viz kapitola |