૨ કાળવૃત્તાંત 2:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેણે તેઓમાંના સિત્તેર હજારને ભાર ઊંચકવા માટે, એંસી હજારને પર્વતમાં લાકડાં કાપવા તથા ત્રણ હજાર છસોને આ કામ કરનારા લોકોની દેખરેખ રાખવા માટે મુકાદમ તરીકે નીમ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેણે તેઓમાંના સિત્તેર હજારને ભાર ઊંચકવા માટે, એંશી હજારને પર્વતમાં લાકડાં કાપવા માટે તથા ત્રણ હજાર છસોને લોકોની દેખરેખ રાખવા માટે મુકાદમ તરીકે નીમ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 એમાંથી તેણે સિત્તેર હજારને મજૂરી માટે, એંસી હજારને પહાડી પ્રદેશમાંથી પથ્થરો ફોડવા માટે અને ત્રણ હજાર છસો માણસોને તેમના કામ પર દેખરેખ રાખવા રોકાયા. Viz kapitolaપવિત્ર બાઈબલ18 તેણે તેઓમાંના 70,000ને મજૂરો તરીકે, 80,000ને પથ્થરોની ખાણોમાં કામ કરવા અને 36,000ને છસોને આ લોકો પાસે કામ કરાવવા મુકાદમ તરીકે નીમ્યા. Viz kapitola |