૨ કાળવૃત્તાંત 2:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પછી તૂરના રાજા હીરામે સુલેમાનને જવાબ લખી મોકલ્યો: “ઈશ્વરને પોતાના લોકો પર પ્રેમ છે, માટે તેમણે તને તેઓના પર રાજા બનાવ્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 ત્યારે તૂરના રાજા હિરામે સલેમાનને જવાબ લખી મોકલ્યો, “પોતાના લોક પર યહોવાનો પ્રેમ છે, એ માટે તેમણે તેઓના ઉપર તમને રાજા ઠરાવ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તૂરના રાજા હિરામે શલોમોનને પત્ર દ્વારા જવાબ પાઠવ્યો: “પ્રભુ પોતાના લોક પર પ્રેમ રાખતા હોવાથી તેમણે તમને તેઓ પર રાજા બનાવ્યા છે. Viz kapitolaપવિત્ર બાઈબલ11 તૂરના રાજા હૂરામે રાજા સુલેમાનને પત્ર દ્વારા નીચેનો જવાબ મોકલ્યો, “યહોવાને તેના લોકો માટે પ્રેમ છે માટે તેણે આપને તેમના રાજા બનાવ્યા છે.” Viz kapitola |