૨ કાળવૃત્તાંત 2:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે સુલેમાને ઈશ્વરના માટે સભાસ્થાન તથા પોતાના રાજ્યને માટે રાજમહેલ બાંધવાનો હુકમ ફરમાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 સુલેમાને યહોવાના નામને માટે મંદિર તથા પોતાના રાજ્યને માટે મહેલ બાંધવાનો ઠરાવ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 શલોમોને ઈશ્વર યાહવેના નામની ભક્તિ માટે મંદિર અને પોતાને માટે રાજમહેલ બાંધવાનો નિર્ણય કર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ1 સુલેમાને યહોવાને માટે એક મંદિર અને પોતાને માટે એક રાજમહેલ બાંધવાનો નિર્ધાર કર્યો. Viz kapitola |