૨ કાળવૃત્તાંત 19:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યહૂદિયાનો રાજા યહોશાફાટ સુરક્ષિત રીતે યરુશાલેમમાં પોતાના ઘરે પાછો ફર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યહૂદિયાનો રાજા યહોશાફાટ શાંતિથી યરુશાલેમમાં પોતાને ઘેર પાછો આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યહૂદિયાનો રાજા યહોશાફાટ યરુશાલેમમાં પોતાના રાજમહેલમાં સહીસલામત આવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ1 યહૂદાનો રાજા યહોશાફાટ શાંતિથી યરૂશાલેમમાં પોતાના ઘરમાં પાછો ફર્યો. Viz kapitola |