૨ કાળવૃત્તાંત 18:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પછી ઇઝરાયલના રાજાએ એક અધિકારીને બોલાવીને કહ્યું, “ઈમલાહના દીકરા મિખાયાને જલ્દી બોલાવી લાવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પછી ઇઝરાયલના રાજાએ એક ખવાસને બોલાવીને કહ્યું, “યિમ્લાના પુત્ર મિખાયાને જલદી બોલાવી લાવ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તેથી આહાબે દરબારના એક અધિકારીને યિમ્લાના પુત્ર મિખાયાને તરત જ બોલાવી લાવવા જણાવ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ8 આથી ઇસ્રાએલના રાજાએ એક અમલદારને બોલાવીને કહ્યું, “મીખાયાને તાબડતોબ બોલાવી લાવ.” Viz kapitola |