૨ કાળવૃત્તાંત 18:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પણ યહોશાફાટે પૂછ્યું, “અહીં ઈશ્વરનો બીજો કોઈ પ્રબોધક નથી કે જેની આપણે સલાહ પૂછીએ?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પણ યહોશાફાટે પૂછ્યું, “શું આ સિવાય યહોવાનો કોઈ પ્રબોધક અત્રે નથી કે, આપણે તેની મારફતે સલાહ પૂછીએ?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 પણ યહોશાફાટે કહ્યું, “પ્રભુનો બીજો કોઈ સંદેશવાહક નથી કે જેના દ્વારા આપણે તેમની સલાહ પૂછી શકીએ?” Viz kapitolaપવિત્ર બાઈબલ6 યહોશાફાટે પૂછયું, “અહીં યહોવાનો બીજો કોઇ પ્રબોધક નથી, જેને આપણે પ્રશ્ર્ન કરી શકીએ?” Viz kapitola |