૨ કાળવૃત્તાંત 18:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેથી ઇઝરાયલના રાજા આહાબે તથા યહૂદિયાના યહોશાફાટે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 પછી ઇઝરાયલના રાજાએ તથા યહૂદિયાના રાજા યહોશાફાટે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 પછી ઇઝરાયલના રાજા આહાબ અને યહૂદિયાના રાજા યહોશાફાટ ગિલ્યાદના રામોથ પર ચડાઈ કરવા ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ28 પછી ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા યહોશાફાટ સૈન્યો સાથે રામોથ-ગિલયાદ ઉપર ચઢાઇ કરવા ગયો. Viz kapitola |