૨ કાળવૃત્તાંત 18:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 ઇઝરાયલના રાજાએ કેટલાક ચાકરોને કહ્યું, “મિખાયાને પકડીને તેને નગરના રાજ્યપાલ આમોનની પાસે તથા મારા દીકરા યોઆશની પાસે પાછો લઈ જાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 ઇઝરાયલના રાજાએ કહ્યું, “મિખાયાને પકડીને તેને નગરના સૂબા આમોનની પાસે તથા રાજાના પુત્ર યોઆશની પાસે પાછો લઈ જાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 ત્યારે આહાબે તેના એક અધિકારીને હુકમ કર્યો, “મિખાયાને પકડી લઈ તેને નગરના સૂબા આમોન અને રાજકુંવર યોઆશ પાસે લઈ જાઓ. Viz kapitolaપવિત્ર બાઈબલ25 ઇસ્રાએલના રાજાએ કહ્યું, “મીખાયાને પકડો. અને તેને આમોન શહેરના પ્રશાસક અને રાજકુંવર યોઆશને સોંપી દો, અને કહો, Viz kapitola |