૨ કાળવૃત્તાંત 18:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પછી એક આત્માએ આગળ આવીને ઈશ્વરની સમક્ષ ઊભા રહીને કહ્યું, ‘હું તેને ફોસલાવીશ.’ ઈશ્વરે તેને પૂછ્યું, ‘કેવી રીતે?’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પછી એક આત્માએ આગળ આવીને યહોવાની સમક્ષ ઊભા રહીને કહ્યું, ‘હું તેને ફોસલાવીશ.’ યહોવાએ તેને પૂછ્યું, ‘શી રીતે?’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 છેવટે એક આત્માએ પ્રભુ પાસે આગળ આવીને કહ્યું, ‘હું તેને છેતરીશ.’ પ્રભુએ પૂછયું, ‘કેવી રીતે?’ Viz kapitolaપવિત્ર બાઈબલ20 પછી એક આત્માએ આગળ આવીને યહોવાની સન્મુખ ઊભા રહ્યીને કહ્યું કે, ‘હું તેને ફોસલાવીશ’- યહોવાએ તેને પૂછયું કે, ‘શી રીતે?’ Viz kapitola |