૨ કાળવૃત્તાંત 18:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 થોડાં વર્ષો પછી, તે આહાબને મળવા સમરુન ગયો. આહાબે તેની અને તેની સાથે જે માણસો હતા તેઓની મોટી સંખ્યામાં ઘેટાં અને બળદોની મિજબાની આપી. અને પોતાની સાથે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરવા આહાબને સમજાવ્યો. તેથી રામોથ ગિલ્યાદ પરની ચઢાઈમાં આહાબે પણ યહોશાફાટને સાથ આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 કેટલાક વર્ષ પછી તે આહાબની પાસે સમરુન ગયો. અને આહાબે તેને માટે તથા તેની સાથેના લોકને માટે પુષ્કળ ઘેટાં તથા બળદો કાપ્યાં, ને [પોતાની સાથે] રામોથ-ગિલ્યાદ ઉપર ચઢાઈ કરવાને તેને સમજાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 કેટલાંક વર્ષો પછી યહોશાફાટ આહાબની મુલાકાતે સમરૂન ગયો. યહોશાફાટ અને તેની સાથેના માણસોના માનમાં મિજબાની યોજી અને તે માટે આહાબે પુષ્કળ ઘેટાં અને બળદો કપાવ્યાં હતાં. આહાબે ગિલ્યાદમાંના રામોથ પર આક્રમણ કરવા યહોશાફાટને સમજાવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ2 થોડાં વરસો પછી તે આહાબને મળવા સમરૂન ગયો. આહાબ તેને અને તેના રસાલાને માટે મોટી સંખ્યામાં બકરીઓ અને બળદનું બલિદાન આપ્યું અને તેને રામોથ-ગિલયાદ ઉપર હુમલો કરવા ભોળવ્યો. Viz kapitola |