૨ કાળવૃત્તાંત 17:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યહૂદિયાના કિલ્લાવાળાં બધાં નગરોમાં લશ્કર તહેનાત કર્યું અને યહૂદિયા દેશમાં તેમ જ તેના પિતા આસાએ કબજે કરેલાં એફ્રાઇમના નગરોમાં થાણાં સ્થાપિત કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેણે યહૂદિયાનાં કિલ્લાવાળા સર્વ નગરોમાં પલટણો રાખી, ને યહૂદિયા દેશમાં તથા ઇફ્રાઇમનાં જે નગરો એના પિતા આસાએ જીતી લીધાં હતાં, તેઓમાં થાણાં બેસાડ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેણે યહૂદિયાનાં કિલ્લેબંધીવાળાં નગરોમાં, યહૂદિયાના ગ્રામ્ય વિસ્તારોમાં અને એફ્રાઈમના પ્રદેશમાં તેના પિતાએ જીતેલાં નગરોમાં લશ્કરી દળો ગોઠવ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ2 તેણે યહૂદાના બધાં કિલ્લેબંદીવાળા નગરોમાં લશ્કર ગોઠવ્યું, અને આખા યહૂદાના તેમજ તેના પિતાએ કબજે કરેલાં એફ્રાઇમનાં શહેરોમાં સૂબાઓ મૂક્યા, Viz kapitola |