૨ કાળવૃત્તાંત 17:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 આખા યહૂદિયામાં કિલ્લાવાળાં સર્વ નગરોમાં જેઓને રાજાએ રાખ્યા હતા. તે ઉપરાંત આ લોકો પણ રાજાની સેવામાં તત્પર રહેતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 આખા યહૂદિયામાં કિલ્લાવાળાં નગરોમાં જેઓને રાજાએ રાખ્યા હતા તેઓ ઉપરાંત તેઓ પણ રાજાની સેવામાં તત્પર રહેતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 આ માણસો યરુશાલેમમાં રાજાની સેવા કરતા. એ સર્વ ઉપરાંત તેણે યહૂદિયાનાં કિલ્લેબંધીવાળાં નગરોમાં બીજા સૈનિકો રાખ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ19 આ સર્વ સૈન્યો હતા. અને તે પાટનગરના રાજાની પાસે હતા. સમગ્ર યહૂદા રાજ્યના કિલ્લેબંદીવાળાં નગરોમાં રાજાએ જેમને નિયુકત કર્યા હતા તે સૈન્યો તો જુદા. Viz kapitola |