૨ કાળવૃત્તાંત 17:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 એલ્યાદા બિન્યામીનના કુળનો શૂરવીર માણસ હતો અને તેની પાસે બે લાખ ધનુષ્ય અને ઢાલથી સજ્જ સૈનિકો હતા; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 બિન્યામીનમાં [મુખ્ય સહસ્રાધિપતિ] પરાક્રમી યોદ્ધો એલ્યાદા હતો. તેની પાસે ધનુષ્ય તથા ઢાલ સજેલા બે લાખ પુરુષો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 બિન્યામીનના ગોત્રનો અધિપતિ એલ્યાદા શ્રેષ્ઠ સૈનિક હતો અને તેના હસ્તક ઢાલ અને ધનુષ્ય ધારણ કરતા બે લાખ પુરુષો હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ17 બિન્યામીનના કુળસમૂહના સેનાનાયકો: શૂરવીર એલ્યાદાહ અને તેના હાથ નીચે 2,00,000 ધનુષ્ય અને ઢાલથી સજ્જ સૈનિકો; Viz kapitola |